પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કેરળ પીરાવી દિવસ પર કેરળના લોકોને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 01 NOV 2021 9:30AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળ પીરાવી દિવસ પર કેરળના લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "કેરળના લોકોને કેરળ પીરાવી દિવસની શુભેચ્છાઓ. કેરળ તેના મનોહર વાતાવરણ અને તેના લોકોના ઉદ્યમી સ્વભાવ માટે વ્યાપકપણે પ્રશંસનીય છે. કેરળના લોકો તેમના વિવિધ પ્રયાસોમાં સફળ થાય."

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1768320) आगंतुक पटल : 245
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada