પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કોન્ગ્રિગેશન ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઇસ્કોન)ના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી
प्रविष्टि तिथि:
30 OCT 2021 12:04AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોન્ગ્રિગેશન ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઇસ્કોન)ના પ્રતિનિધિઓ સહિત વિવિધ સંસ્થાઓના સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી અને વાતચીત કરી.
પ્રધાનમંત્રીએ ઈટલીમાં ભગવદ ગીતાના સંદેશનો ફેલાવો સહિત અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.
SD/GP/BT
(रिलीज़ आईडी: 1767837)
आगंतुक पटल : 397
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam