પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિશ્વ યુદ્ધ દરમિયાન ઇટલીમાં લડેલા ભારતીય સૈનિકોની સ્મૃતિમાં સામેલ શીખ સમુદાય અને સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી
Posted On:
30 OCT 2021 12:05AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં ઇટલીમાં લડેલા ભારતીય સૈનિકોની સ્મૃતિમાં સામેલ શીખ સમુદાય અને સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત વિવિધ સંગઠનોના સભ્યો સાથે મુલાકાત કરી અને વાતચીત કરી.
પ્રધાનમંત્રીએ આ યુદ્ધોમાં ભારતીય સૈનિકોએ બતાવેલ વીરતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
SD/GP/BT
(Release ID: 1767805)
Visitor Counter : 296
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam