પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પોલીસ સ્મારક દિવસે ફરજ બજાવતા શહીદ થયેલા પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
21 OCT 2021 10:51AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તે તમામ પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપી છે જેમણે ફરજ બજાવવા દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા હતા.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"પોલીસ સ્મારક દિવસ પર, હું કાયદો અને વ્યવસ્થા જાળવવા અને જરૂરિયાતના સમયે અન્ય લોકોને મદદ કરવા માટે આપણા પોલીસ દળોના ઉત્કૃષ્ટ પ્રયત્નોનો સ્વીકારવા માગુ છું. હું તે તમામ પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ આપું છું જેમણે ફરજ બજાવવા દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા છે. "
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1765380)
आगंतुक पटल : 324
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam