પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહાનવમી પર મા સિદ્ધિદાત્રીને પ્રાર્થના કરી

Posted On: 14 OCT 2021 10:02AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિ દરમિયાન મહાનવમી પર માતા સિદ્ધિદાત્રીને પ્રાર્થના કરી છે અને દરેક માટે આશીર્વાદ માંગ્યા છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"નવરત્રિમાં મહાનવમીના પાવન અવસર પર મા સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના થાય છે. મારી કામના છે તેમના આશીર્વાદથી સૌ કોઈને સિદ્ધિ પ્રાપ્ત થાય. માતાના ભક્તો માટે તેમની આ સ્તુતિ... 

 

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1763794) Visitor Counter : 173