પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી વિસાસોલી લ્હોંગુના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
12 OCT 2021 9:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડના શ્રી વિસાસોલી લ્હોંગુના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યુંઃ
“શ્રી વિસાસોલી લ્હોંગુ એક મહેનતુ અને સમર્પિત વ્યક્તિ હતા, જેઓ નાગાલેન્ડની પ્રગતિ નાગા લોકોના સશક્તીકરણ માટે ભાવુક હતા. તેમણે રાજ્યમાં ભાજપાને મજબૂત કરવા માટે ઉલ્લેખનીય પ્રયાસ કર્યા. તેમના નિધનથી દુઃખ થયું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. આરઆઈપી.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad &nbs…
(रिलीज़ आईडी: 1763409)
आगंतुक पटल : 250
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam