પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાજમાતા વિજયા રાજે સિંધિયા જીને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
12 OCT 2021 9:05AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજમાતા વિજયા રાજે સિંધિયા જીને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"રાજમાતા વિજયા રાજે સિંધિયા જીને તેમની જયંતિ નિમિતે શ્રદ્ધાંજલિ. તેમનું જીવન સંપૂર્ણપણે જનસેવાને સમર્પિત હતું. તેઓ સાહસી અને દયાળુ હતા. જો ભાજપ એક પાર્ટી તરીકે ઉભરી આવી છે, જેનો લોકો વિશ્વાસ કરે છે, તેનું કારણ એ છે કે અમારી પાસે રાજમાતા જેવા અગ્રણી હતા જેમણે લોકો વચ્ચે કામ કર્યું અને પાર્ટીને મજબૂત કરી."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1763125)
મુલાકાતી સંખ્યા : 254
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam