પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવરાત્રિ દરમિયાન મા કુશમાંડા અને મા સ્કંદમાતા સમક્ષ પ્રાર્થના કરી
प्रविष्टि तिथि:
10 OCT 2021 10:00AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિ દરમિયાન શ્રદ્ધાળુઓ માટે મા કુશમાંડા અને મા સ્કંદમાતાના આશીર્વાદ માગ્યા અને દેવીની સ્તુતિઓ શેર કરી હતી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુઃ
“મા કુશમાંડાને આપણે પ્રાર્થના કરીએ અને આપણા વિવિધ પ્રયાસો માટે તેમના આશીર્વાદ માગીએ. અહીં તેમને સમર્પિત એક સ્તુતિ પ્રસ્તુત છે.”
“નવરાત્રિમાં દેવી સ્કંદમાતાની ઉપાસના કરવામાં આવે છે. મારી પ્રાર્થના છે કે મા સ્કંદમાતા પોતાના ભક્તોને તમામ સમસ્યા પાર કરવાની શક્તિ પ્રદાન કરે.’
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad &nbs…
(रिलीज़ आईडी: 1762616)
आगंतुक पटल : 274
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam