પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જાપાનના નવા પ્રધાનમંત્રી મહામહિમ કિશિદા ફુમિઓને અભિનંદન આપ્યા
પોસ્ટેડ ઓન:
04 OCT 2021 4:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ મહામહિમ કિશિદા ફુમિઓને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"જાપાનના નવા પ્રધાનમંત્રી મહામહિમ કિશિદા ફુમિઓને અભિનંદન અને શુભેચ્છાઓ. હું ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને અમારા ક્ષેત્રમાં અને તેનાથી આગળ શાંતિ અને સમૃદ્ધિને આગળ વધારવા માટે તેમની સાથે કામ કરવા આતુર છું."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1760824)
મુલાકાતી સંખ્યા : 301
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam