પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ત્રણ વર્ષ પૂરા થવા નિમિત્તે આયુષ્માન ભારત PMJAYની પ્રશંસા કરી

Posted On: 23 SEP 2021 4:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત PMJAY - ત્રણ વર્ષ પૂરા થવા નિમિત્તે વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજનાની પ્રશંસા કરી છે.

MyGovIndia ને આપેલા જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"ગત વર્ષે આરોગ્યસંભાળનું મહત્વ વધુ સ્પષ્ટ રીતે સમજાયું છે.

આપણા નાગરિકો માટે ઉચ્ચ ગુણવત્તા અને સસ્તું આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતા છે. આયુષ્માન ભારત PM-JAY આ દ્રષ્ટિને સાકાર કરવાની ચાવી છે. #3YearsofPMJAY"

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1757277) Visitor Counter : 158