પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક ગેમ્સમાં મેન્સ ડિસ્ક થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ વિનોદ કુમારને અભિનંદન પાઠવ્યા

Posted On: 29 AUG 2021 6:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં પેરાલિમ્પિક ગેમ્સમાં મેન્સ ડિસ્ક થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ વિનોદ કુમારને અભિનંદન આપ્યા હતા.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું;

“ભારત આનંદપૂર્વક વિનોદ કુમારને તેમના અદભૂત પ્રદર્શન માટે આભાર માને છે! તેમને કાંસ્ય ચંદ્રક જીતવા માટે અભિનંદન. તેમની આકરી મહેનત અને દૃઢનિશ્ચયતાના લીધે અદ્ભૂત પરિણામો મળ્યા. #Paralympics"

SD/GP/Jd

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1750238) Visitor Counter : 224