પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં માર્ગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો અંગે શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષથી પીડિતો માટે આર્થિક સહાયની ઘોષણા કરી
પોસ્ટેડ ઓન:
20 AUG 2021 11:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં માર્ગ દુર્ઘટનાના કારણે થયેલા મૃત્યુ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયના એક ટ્વીટમાં કહ્યું;
“બુલઢાણા જિલ્લામાં દુર્ઘટનાના કારણે થયેલા મૃત્યુથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ. ઘાયલોના શીઘ્ર સ્વસ્થ થવાની કામના કરૂં છું. પીએમએનઆરએફમાંથી પ્રત્યેક મૃતકના પરિજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની રકમ અપાશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશેઃ પ્રધાનમંત્રી મોદી”
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1748145)
મુલાકાતી સંખ્યા : 245
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam