પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રોક્લોમાં વર્લ્ડ આર્ચરી યુથ ચેમ્પિયનશિપમાં ભારતીય ટુકડીને મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા
Posted On:
15 AUG 2021 10:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોક્લોમાં વર્લ્ડ આર્ચરી યુથ ચેમ્પિયનશિપમાં 8 ગોલ્ડ સહિત 15 મેડલ જીતવા માટે ભારતીય ટુકડીને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"રોક્લોમાં વર્લ્ડ આર્ચરી યુથ ચેમ્પિયનશિપમાં ભારતીય ટુકડીએ 8 ગોલ્ડ સહિત 15 મેડલ જીતીને આપણને ગૌરવ અપાવ્યું છે. આપણી ટીમને અભિનંદન અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ. આ સફળતા વધુ યુવાનોને તીરંદાજી કરવા અને તેમાં શ્રેષ્ઠતા મેળવવા માટે પ્રેરિત કરે. "
SD/GP/JD
(Release ID: 1746200)
Visitor Counter : 248
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada