પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ભારતીય હોકી ટીમના દરેક ખેલાડી માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી


દરેક હોકી પ્રેમી અને રમતપ્રેમીઓ માટે, 5 ઓગસ્ટ 2021 સૌથી યાદગાર દિવસોમાંનો એક રહેશે: PM

દરેક ભારતીયના દિલ અને દિમાગમાં હોકીનું વિશેષ સ્થાન છે

प्रविष्टि तिथि: 05 AUG 2021 8:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિક કાંસ્ય પદક ઘરે લાવવા માટે ભારતની પુરુષ હોકી ટીમની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ દરેક ભારતીયના દિલ અને દિમાગમાં હોકીનું વિશેષ સ્થાન હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે દરેક હોકી પ્રેમીઓ અને રમતપ્રેમીઓ માટે, 5 ઓગસ્ટ 2021 સૌથી યાદગાર દિવસોમાંનો એક રહેશે.


ત્યારબાદ પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટમાં ભારતીય ટીમના દરેક ખેલાડી માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી.

 

 અગાઉ, પ્રધાનમંત્રીએ આ રીતે ભારતની ભવ્ય જીત પર તરત પ્રતિક્રિયા આપી હતી

 

દિવસ દરમિયાન, પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન ફરી એકવાર ભારતીય હોકીના ગૌરવપૂર્ણ ક્ષણ માટે ખુશી વ્યક્ત કરી.

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1742948) आगंतुक पटल : 330
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam