પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીના સ્વતંત્રતા દિવસના ભાષણમાં સમાવેશ કરવા માટે તમારા વિચારો શેર કરો
Posted On:
30 JUL 2021 11:06AM by PIB Ahmedabad
MyGov (@mygovindia) એ લોકો પાસેથી ઇનપુટ માંગ્યા છે જે આગામી સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રીના ભાષણનો ભાગ બની શકે.
MyGov પોસ્ટને ટેગ કરતા પીએમઓ ટ્વિટે કહ્યું “તમારા વિચારો લાલ કિલ્લા પરથી ગુંજશે. 15 મી ઓગસ્ટે PM @narendramodi ના સંબોધન માટે તમારા વિચારો શું છે? તેમને @mygovindia પર શેર કરો.
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1740606)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam