પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મીરાબાઈ ચાનુને ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં વેઇટ લિફ્ટિંગમાં રજત ચંદ્રક જીતવા બદલ અભિનંદન આપ્યા
Posted On:
24 JUL 2021 12:55PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં વેઇટ લિફ્ટિંગમાં રજત ચંદ્રક જીતવા બદલ મીરાબાઈ ચાનુને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "@Tokyo2020 માટે એક સુખદ શરૂઆત માટે કહી શકાતું નહોતું ! ભારત @mirabai_chanu ના શાનદાર પ્રદર્શનથી ખુશ છે. વેઇટલિફ્ટિંગમાં રજત ચંદ્રક જીતવા બદલ તેણીને અભિનંદન. તેમની સફળતા દરેક ભારતીયને પ્રેરણા આપે છે. #Cheer4India #Tokyo2020"
SD/GP/BT
(Release ID: 1738585)
Visitor Counter : 248
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam