પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પ્રખ્યાત આયુર્વેદિક ચિકિત્સક ડૉ. પી.કે. વૉરિયરના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 10 JUL 2021 4:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત આયુર્વેદિક ચિકિત્સક ડૉ. પી.કે. વૉરિયરના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "ડૉ. પી.કે. વૉરિયરના અવસાનથી દુઃખ થયું. આયુર્વેદને લોકપ્રિય બનાવવા માટે તેમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

 

SD/GP/BT


(રીલીઝ આઈડી: 1734429) મુલાકાતી સંખ્યા : 265