પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઇઝની હત્યા અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 09 JUL 2021 8:23AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઇઝની હત્યા અને પ્રથમ મહિલા માર્ટિન મોઇઝ પરના હુમલા અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટમાં કહ્યું કે, હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઇઝની હત્યા અને પ્રથમ મહિલા માર્ટિન મોઇઝ પરના હુમલાથી હું ખૂબ દુ:ખી છું. રાષ્ટ્રપતિ મોઇઝના પરિવારના સભ્યો અને હૈતીના લોકો પ્રત્યે મારી સંવેદના. "

 

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1734118) Visitor Counter : 263