પ્રધાનમંત્રીનું કાર્યાલય

નશીલી દવાઓના દુરુપયોગ અને ગેરકાયદે તસ્કરી વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ પર પ્રધાનમંત્રીનો સંદેશ 

प्रविष्टि तिथि: 26 JUN 2021 11:24AM by PIB Ahmedabad

નશીલી દવાઓના દુરઉપયોગ અને ગેરકાયદે તસ્કરીના વિરોધમાં આંતરરાષ્ટ્રીય દિવસના અવસર પર આજે હું એ બધા લોકોનું અભિવાદન કરું છું જે આપણા સમાજમાંથી નશીલા પદાર્થોના ખતરાને ખતમ કરવા માટે ભૂમિગત રીતે કાર્ય કરે છે. જીવનને બચાવવા માટે કરવામાં આવેલ આવો દરેક પ્રયાસ મહત્વપૂર્ણ છે. આખરે તો નશો પોતાની સાથે અંધકાર, વિનાશ અને બરબાદી લઈને આવે છે.

આવો આપણે #ShareFactsOnDruga ના પ્રત્યે આપણી પ્રતિબધ્ધતાનું પુનરાવર્તન કરીએ અને નશીલા પદાર્થોથી મુક્ત ભારત પ્રત્યે આપણો દ્રષ્ટિકોણ ને સાકાર કરીએ. યાદ રાખો - વ્યસન ના તો સારું હોય છે અને ના તો એ કોઈ પ્રતિષ્ઠાની વાત છે. એક જૂના #MannKiBaat એપિસોડની વાત કરુ છું જેમાં નશીલા પદાર્થોના જોખમને કાબુમાં કરવાના ઘણા ઉપાયોનો સમાવેશ થયો હતો.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1730499) आगंतुक पटल : 317
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam