પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડો. શ્યામાપ્રસાદ મુખરજીને તેમની પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
23 JUN 2021 8:41AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડો. શ્યામાપ્રસાદ મુખરજીને તેમની પૂણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “ડો. શ્યામાપ્રસાદ મુખરજીનું તેમની પૂણ્યતિથિ નિમિત્તે સ્મરણ કરી રહ્યો છું. તેમના ઉમદા આદર્શો, સમૃદ્ધ વિચારો અને લોકોની સેવા માટેની તેમની પ્રતિબદ્ધતા આપણને પ્રેરિત કરતી રહેશે. રાષ્ટ્રિય અખંડિતતા માટેના તેમના પ્રયાસો ક્યારેય વીસરી શકાશે નહીં.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1729621)
મુલાકાતી સંખ્યા : 207
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam