પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રેકોર્ડ બ્રેક રસીકરણ સંખ્યાની પ્રશંસા કરી

प्रविष्टि तिथि: 21 JUN 2021 7:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજના રેકોર્ડ બ્રેક રસીકરણની સંખ્યા પર પ્રસન્નતા વ્યક્ત કરી છે અને અગ્રિમ હરોળના કોરોના યોદ્ધાઓની આકરી મહેનતને બિરદાવી છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું,:
“આજની રેકોર્ડ બ્રેક રસીકરણની સંખ્યા ખુશીની વાત છે. વેક્સિન કોવિડ-19 સામે લડવા માટે આપણું સૌથી મજબૂત હથિયાર છે. એ લોકોને અભિનંદન જેમણે રસી લગાવી અને તમામ અગ્રિમ હરોળના યોદ્ધાઓને અભિનંદન કે જેમણે આકરી મહેનત કરી અને આટલી મોટી સંખ્યામાં નાગરિકોને રસી મળી શકી.

વેલ ડન ભારત!”

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1729180) आगंतुक पटल : 435
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam