પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ડો. ઈન્દિરા હૃદયેશના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ
प्रविष्टि तिथि:
13 JUN 2021 1:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડો. ઈન્દિરા હૃદયેશના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરાયું, “ડો. ઈન્દિરા હૃદયેશ જી કેટલાક સામુદાયિક સેવાના પ્રયાસોમાં અગ્રણી રહ્યા હતા. તેઓ ભરપૂર વહીવટી અનુભવ ધરાવતા હતા તેમજ એક પ્રભાવશાળી ધારાસભ્ય રહ્યા હતા. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને સમર્થકોને સાંત્વના. ઓમ શાંતિઃ PM @narendramodi”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1726765)
आगंतुक पटल : 239
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam