પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિખ્યાત ન્યુરોલોજિસ્ટ ડો. અશોક પનગરિયાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
Posted On:
11 JUN 2021 6:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ વિખ્યાત ન્યુરોલોજિસ્ટ ડો. અશોક પનગરિયાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વીટમાં કહ્યું, ‘ડો. અશોક પનગરિયાએ એક ઉત્કૃષ્ટ ન્યુરોલોજિસ્ટ તરીકેની છાપ છોડી છે. તેમણે તબીબી ક્ષેત્રે કરેલું પુરોગામી કાર્ય ડોક્ટર્સ અને સંશોધકોની પેઢીઓ માટે લાભદાયી રહેશે. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને મિત્રોને સાંત્વના. ઓમ શાંતિ.’
Dr. Ashok Panagariya made a mark as an outstanding neurologist. His pioneering work in the medical field will benefit generations of doctors and researchers. Saddened by his demise. Condolences to his family and friends. Om Shanti.
— Narendra Modi (@narendramodi) June 11, 2021
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1726367)
Visitor Counter : 194
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam