પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સીતારામ યેચુરીના પુત્ર આશિષના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
22 APR 2021 9:55AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સીતારામ યેચુરીના પુત્ર આશિષના દુ: ખદ અને અકાળ અવસાન પર શોક વ્યક્ત કરી છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "શ્રી સીતારામ યેચુરીજી અને તેમના પરિવાર પ્રત્યે તેમના પુત્ર આશિષના દુ: ખદ અને અકાળ અવસાન પર સંવેદના. ઓમ શાંતિ."
SD/GP
(રીલીઝ આઈડી: 1719852)
મુલાકાતી સંખ્યા : 113