પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પ્રોફેસર એમ. એસ. નરસિંહનના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ

प्रविष्टि तिथि: 16 MAY 2021 11:59AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રોફેસર એમ. એસ. નરસિંહનના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું,

“પ્રોફેસર એમ. એસ. નરસિંહનને તેમના ઉદાહરણીય ગણિતજ્ઞ તરીકે યાદ કરવામાં આવશે, જેમણે વિશ્વસ્તરે અસાધારણ પ્રભાવ સર્જ્યો હતો. તેમણે ગણિતથી પણ વિશેષ પોતાના કાર્યને સિમાચિહ્નરૂપ બનાવ્યું હતું. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને મિત્રોને સાંત્વના. ઓમ શાંતિ.”

SD/GP/JD


(रिलीज़ आईडी: 1719047) आगंतुक पटल : 299
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam