પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જગદગુરૂ બસાવેશ્વરાને બસાવા જયંતી નિમિતે નમન કર્યા
प्रविष्टि तिथि:
14 MAY 2021 9:57AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જગદગુરૂ બસાવેશ્વરાને બસાવા જયંતી નિમિતે નમન કર્યા હતા.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું, “બસાવા જયંતીના ખાસ પ્રસંગે, હું જગદગુરૂ બસાવેશ્વરાને નમન કરૂં છું. તેમના મહાન ઉપદેશો, ખાસ કરીને સામાજિક સશક્તીકરણ, સદભાવ, ભાઈચારો અને કરૂણા અંગેનો આગ્રહ અનેક લોકોને પ્રેરિત કરે છે.”
SD/GP/JD
(रिलीज़ आईडी: 1718521)
आगंतुक पटल : 276
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada