પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહારાણા પ્રતાપને તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
09 MAY 2021 10:40AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાણા પ્રતાપને તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ આપી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું કે મહારાણા પ્રતાપે તેમના અજોડ સાહસ, વીરતા અને યુદ્ધકળાથી મા ભારતીને ગૌરવ અપાવ્યું હતું. તેમનું માતૃભૂમિ માટે બલિદાન અને સમર્પણ હંમેશા યાદ રહેશે.
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1717223)
મુલાકાતી સંખ્યા : 286
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam