પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી સોલી સોરાબજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ

प्रविष्टि तिथि: 30 APR 2021 11:32AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સોલી સોરાબજીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.

શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યુઃ

શ્રી સોલી સોરાબજી એક પ્રતિભાશાળી વકીલ અને બૌદ્ધિક વ્યક્તિ હતા. કાયદા દ્વારા, તેઓ ગરીબો અને વંચિતોને મદદરૂપ થવા માટે અગ્રેસર રહ્યા. તેઓને ભારતના એટર્ની જનરલ તરીકેના તેમના નોંધનીય કાર્યકાળ માટે યાદ કરવામાં આવશે. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને પ્રશંસકોને સાંત્વના.

SD/GP/JD


(रिलीज़ आईडी: 1714990) आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam