પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પંડિત રાજન મિશ્રાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 25 APR 2021 8:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત રાજન મિશ્રાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.

શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું કે શાસ્ત્રીય સંગીતની દુનિયામાં પોતાની અમીટ છાપ છોડનારા પંડિત રાજન મિશ્રા જીના નિધનથી અત્યંત દુઃખ અનુભવું છું.બનારસ ઘરાના સાથે સંકળાયેલા મિશ્રા જીની વિદાય કલા અને સંગીત જગત માટે એક ભરપાઈ ન કરી શકાય એવું નુકસાન છે. પ્રધાનંમંત્રીએ દુઃખની આ પળે તેમના પરિવારજનો અને પ્રશંસકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

SD/GP/JD


(रिलीज़ आईडी: 1714001) आगंतुक पटल : 231
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam