પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા અંગેની ઉચ્ચસ્તરીય બેઠકોના કારણે પશ્ચિમ બંગાળનો પ્રવાસ રદ કર્યો

प्रविष्टि तिथि: 22 APR 2021 5:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી આવતીકાલે કોવિડ-19થી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટેની ઉચ્ચસ્તરીય બેઠકોમાં અધ્યક્ષતા કરશે.

શ્રી મોદીએ ટ્વીટ કરીને કહ્યું, આવતીકાલે, કોવિડ-19થી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠકોમાં અધ્યક્ષતા કરીશ. જેના કારણે, હું પશ્ચિમ બંગાળ જઈ રહ્યો નથી.

SD/GP/JD


(रिलीज़ आईडी: 1713423) आगंतुक पटल : 320
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam