પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી દ્વારા સિવિલ સર્વિસ ડેના પ્રસંગે સિવિલ સર્વન્ટ્સને શુભેચ્છાઓ
प्रविष्टि तिथि:
21 APR 2021 9:19AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિવિલ સર્વિસીસ ડે નિમિત્તે તમામ સિવિલ સર્વન્ટ્સને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રી શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું કે :
“સિવિલ સર્વિસીઝ ડે નિમિત્તે તમામ સિવિલ સર્વન્ટ્સને શુભકામનાઓ. જુદા જુદા ભૂપ્રદેશમાં અને જુદા જુદા ક્ષેત્રોમાં, તેઓ આપણા નાગરિકોને મદદ કરવા અને રાષ્ટ્રીય પ્રગતિને વધારવા માટે અથાક કાર્ય કરી રહ્યા છે. તેઓ સમાન ઉત્સાહથી દેશની સેવા કરે છે. ”
SD/GP/PC
(रिलीज़ आईडी: 1713181)
आगंतुक पटल : 288
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam