પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પવિત્ર રમઝાન મહિનાના પ્રારંભે લોકોને શુભેચ્છાઓ પાઠવી

प्रविष्टि तिथि: 13 APR 2021 10:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર રમઝાન મહિનાના પ્રારંભે પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું “રમઝાન જરૂરિયાતમંદોની અને ગરીબોની સેવાનો મહત્વનો સંદેશો આપે છે. તે સમાનતા, ભાઈચારો અને કરૂણાના મહત્વને સમર્થન આપે છે.’

SD/GP/JD


(रिलीज़ आईडी: 1711691) आगंतुक पटल : 238
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada