પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી નંદકુમાર સિંહ ચૌહાણના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
02 MAR 2021 11:00AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી નંદકુમારસિંહ ચૌહાણના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું, "ખંડવાથી લોકસભા સાંસદ શ્રી નંદકુમારસિંહ ચૌહાણજીના નિધનથી દુઃખી છું. તેઓ સંસદીય કાર્યવાહીમાં, સંગઠનાત્મક કૌશલ્ય અને સમગ્ર મધ્યપ્રદેશમાં ભાજપને મજબૂત કરવામાં તેમના યોગદાન માટે યાદ રહેશે. તેમના પરિવારજનોને સાંતવના. ઓમ શાંતિ".
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1702072)
મુલાકાતી સંખ્યા : 163
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam