પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ લીધો

प्रविष्टि तिथि: 01 MAR 2021 7:49AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીની એઈમ્સ ખાતે કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ લીધો.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "મે આજે એઈમ્સમાં કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ લીધો. નોંધનીય છે કે કોવિડ -19 સામે વૈશ્વિક લડતને મજબૂત બનાવવા માટે આપણા ડોકટરો અને વૈજ્ઞાનિકોએ ઝડપી રીતે કાર્ય કર્યું છું. હું રસી લેવા માટે પાત્ર હોય તે સૌને રસી લેવા અપીલ કરું છું. આવો, સાથે મળીને ભારતને કોવિડ -19થી મુક્ત કરીએ! "

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1701619) आगंतुक पटल : 368
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam