પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અરૂણાચલ પ્રદેશના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 20 FEB 2021 10:01AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "અરૂણાચલ પ્રદેશના અદભૂત લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસના વિશેષ પ્રસંગે શુભેચ્છા. આ રાજ્યના લોકો તેમની સંસ્કૃતિ, હિંમત અને ભારતના વિકાસ પ્રત્યે પ્રબળ પ્રતિબદ્ધતા માટે જાણીતા છે. અરુણાચલ પ્રદેશ પ્રગતિની નવી ઉંચાઈઓ પર પહોંચે."

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1699564) आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam