PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
10 FEB 2021 6:02PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતમાં સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડાના પગલે કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 1.41 લાખ થઇ
- 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસની સંખ્યા 5,000થી ઓછી
- છેલ્લા 24 કલાકમાં 19 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકપણ મૃત્યુ નોંધાયું નથી
- 66 લાખથી વધારે લાભાર્થીએ કોવિડ-19 વિરોધી રસી લીધી
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India




ભારતમાં સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડાના પગલે કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 1.41 લાખ થઇ, 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસની સંખ્યા 5,000થી ઓછી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1696691
સંકલિત બાળ વિકાસ સેવાઓ પર કોવિડ -19 ની અસર
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1695507
કોવિડ રસીનો પ્રારંભ
વધુ વિગતો માટે: : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1695594
પ્રધાનમંત્રીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ મહામહિમ મટામેલા સિરિલ રામાફોસા સાથે સંવાદ કર્યો
વધુ વિગતો માટે: : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1695305
પ્રધાનમંત્રીએ આસામમાં ‘અસોમ માલા’નો શુભારંભ કર્યો અને બે નવી હોસ્પિટલોનું ભૂમિપૂજન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1695946
કોવિડ-19 રોગચાળા વચ્ચે ઓનલાઇન શિક્ષણ પ્રદાન કરવાનાં પગલાં
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1695152
માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પુણેમાં કોવિડ-19 રસીકરણ અને આત્મનિર્ભાર ભારત પર રાજ્ય વ્યાપક જાગૃતિ અભિયાન શરૂ કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1695915
FACT CHECK




(Release ID: 1696953)
Visitor Counter : 230