પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પંડિત ભીમસેન જોશીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
04 FEB 2021 5:09PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત ભીમસેન જોશીજીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "હું પંડિત ભીમસેન જોશીજીને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. સંસ્કૃતિ અને સંગીતની દુનિયામાં તેમનું સ્મૃતિચિન્હ રૂપ યોગદાન આપણે યાદ કરીએ છીએ. તેમની પ્રસ્તુતિઓને વૈશ્વિક લોકપ્રિયતા મળી છે. આ વર્ષ વિશેષ છે કારણ કે આપણે તેમની જન્મ શતાબ્દીની ઉજવણીનો પ્રારંભ કરીએ છીએ."
SD/GP/BT
(रिलीज़ आईडी: 1695168)
आगंतुक पटल : 237
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam