PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
03 FEB 2021 5:51PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારત 4 મિલિયન લોકોનું સૌથી ઝડપથી કોવિડ-19 રસીકરણ કરનારો દેશ બન્યો, 18 દિવસમાં લક્ષ્ય પ્રાપ્ત કર્યું
- કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 1.5%થી પણ ઓછી રહી
- 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યુ નહીં
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
ભારત 4 મિલિયન લોકોનું સૌથી ઝડપથી કોવિડ-19 રસીકરણ કરનારો દેશ બન્યો, 18 દિવસમાં લક્ષ્ય પ્રાપ્ત કર્યું, કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 1.5%થી પણ ઓછી રહી, 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યુ નહીં
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1694698
કોવિડ -19 વ્યવસ્થાપન માટે તથા જાહેર આરોગ્યમાં હસ્તક્ષેપ કરવા માટે અને રાજ્યોને ટેકો આપવા માટે કેન્દ્રએ ઉચ્ચ સ્તરની ટીમ કેરળ અને મહારાષ્ટ્રમાં મોકલી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1694325
ડો. હર્ષવર્ધને કોવિડ -19 માટે મંત્રીઓના જૂથની ૨૩મી બેઠકની અધ્યક્ષતા કરી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1692876
પ્રધાનમંત્રીએ ઇઝરાયલના પ્રધાનમંત્રી મહામહિમ બેન્જામિન નેતન્યાહુ સાથે સંવાદ કર્યો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1694154
યુનિયન બજેટ 2021-22ની મુખ્ય બાબતો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1694257
અંદાજપત્ર 2021-22નો સારાંશ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1694252
ડો હર્ષવર્ધને - કેન્દ્રીય અંદજપત્ર 2021-22માં સ્વાસ્થ્ય ક્ષેત્રે 137 % વધારે ખર્ચ કરવા માટે આપેલા નાણાં અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1694035
મન કી બાત 2.0ના 20મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (31.01.2021)
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1693673
કેન્દ્ર સરકારનું વર્ષ 2021-22નુ બજેટ રજૂ થયા પછી પ્રધાનમંત્રીનું નિવેદન
FACT CHECK
*******
(Release ID: 1694973)
Visitor Counter : 207