પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મણિપુરના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી

प्रविष्टि तिथि: 21 JAN 2021 8:58AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપુરની જનતાને તેમના રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.

એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું હતું કે "મણિપુરના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસના વિશેષ પ્રસંગે શુભેચ્છાઓ. ભારતને રાષ્ટ્રીય વિકાસમાં મણિપુરના યોગદાન પર ગર્વ છે. મણિપુર નવીનતા અને રમતગમતની પ્રતિભાનું પાવરહાઉસ છે. હું રાજ્યને પ્રગતિની સફર માટે ખૂબ શુભેચ્છા પાઠવું છું."

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1690708) आगंतुक पटल : 139
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam