પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી ડી પ્રકાશ રાવના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
Posted On:
13 JAN 2021 6:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ડી પ્રકાશ રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “શ્રી ડી પ્રકાશ રાવના નિધનથી દુઃખ થયું છે. તેમના ઉત્તમ કાર્યો લોકોને પ્રેરણા આપતા રહેશે. તેમણે શિક્ષણને સશક્તિકરણના એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે જોયું. કેટલાક વર્ષો પહેલા કટકમાં તેમની સાથેની મારી મુલાકાતને હું યાદ કરું છું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ "
SD/GP
(Release ID: 1688341)
Visitor Counter : 160
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam