પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયામાં વિમાન દુર્ઘટનામાં થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 10 JAN 2021 2:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયામાં વિમાન દુર્ઘટનામાં થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "ઇન્ડોનેશિયામાં વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ભારત આ દુ:ખની ઘડીમાં ઇન્ડોનેશિયા સાથે છે."

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1687431) आगंतुक पटल : 233
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam