પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગોવા મુક્તિ દિવસ નિમિત્તે ગોવાના લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 19 DEC 2020 9:02AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવા મુક્તિ દિવસ નિમિત્તે ગોવાના લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "ગોવા મુક્તિ દિવસના વિશેષ પ્રસંગે ગોવાની મારી બહેનો અને ભાઈઓને શુભેચ્છાઓ અને શુભકામનાઓ. આપણે ગોવાને મુક્ત કરવા સખત મહેનત કરનારાઓની બહાદુરીને ગર્વથી યાદ કરીએ. આવનારા વર્ષોમાં રાજ્યની સતત પ્રગતિ થાય તે માટે પ્રાર્થના."

On the special occasion of Goa Liberation Day, greetings and best wishes to my sisters and brothers of Goa. We recall with pride the bravery of those who worked hard to free Goa. Praying for the continuous progress of the state in the years to come.

— Narendra Modi (@narendramodi) December 19, 2020

 

SD/GP/BT



(Release ID: 1681894) Visitor Counter : 216