પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી રોદ્દમ નરસિમ્હાના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
15 DEC 2020 9:55AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રોદ્દમ નરસિમ્હાના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું , "શ્રી રોદ્દમ નરસિમ્હાએ જ્ઞાન તથા શોધની ભારતની શ્રેષ્ઠ પરંપરાને સાકાર કરી હતી. તેઓ ભારતની પ્રગતિ માટે વિજ્ઞાનની શક્તિ અને નવીનીકરણમાં ઉત્સાહ ધરાવતા વૈજ્ઞાનિક હતા. તેમના અવસાનથી દુઃખ થયું. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ. "
SD/GP/BT
(રીલીઝ આઈડી: 1680747)
મુલાકાતી સંખ્યા : 174
આ રીલીઝ વાંચો:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada