પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સ્વહિદ દિવસ નિમિતે આસામ ચળવળના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 10 DEC 2020 7:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વહિદ દિવાસ નિમિત્તે આસામ આંદોલનના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

શ્રી મોદીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે "સ્વહિદ દિવસ નિમિત્તે આપણે આસામ ચળવળના મહાન શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આસામની પ્રગતિ અને રાજ્યના નાગરિકોના સશક્તિકરણ પ્રત્યેનો તેમનો જુસ્સો સૌને પ્રેરણા આપે છે."

On Swahid Diwas, we pay homage to the great martyrs of the Assam Movement. Their passion towards the progress of Assam and empowerment of the state’s citizens continues to inspire us all.

— Narendra Modi (@narendramodi) December 10, 2020

 

SD/GP/BT


(Release ID: 1679851) Visitor Counter : 150