PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
09 DEC 2020 5:35PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- કુલ કેસમાંથી 4% કરતાં ઓછી સંખ્યા સાથે ભારતમાં સક્રિય કેસનું ભારણ 3.78 લાખ રહ્યું જે સતત ઘટી રહ્યું છે
- ભારતમાં દૈનિક પોઝિટીવિટી દર 3.14% નોંધાયો
- 19 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાપ્તાહિક પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે
- સાજા થવાના દરમાં પણ વધારો થતા આજે 94.66% સુધી પહોંચી ગયો છે.
- કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 92 લાખ કરતાં વધારે (92,15,581) થઇ ગઇ છે.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
કુલ કેસમાંથી 4% કરતાં ઓછી સંખ્યા સાથે ભારતમાં સક્રિય કેસનું ભારણ 3.78 લાખ રહ્યું જે સતત ઘટી રહ્યું છે, ભારતમાં દૈનિક પોઝિટીવિટી દર 3.14% નોંધાયો, 19 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાપ્તાહિક પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679322
મંત્રીમંડળે આરોગ્ય અને ચિકિત્સાના ક્ષેત્રમાં સહયોગ અંગે ભારત અને સૂરીનામ વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679368
મંત્રીમંડળે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (એબીઆરવાય)ને મંજૂરી આપી
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679393
ડૉ. હર્ષ વર્ધને આઈઆઈએસએફ 2020ના પૂર્વાવલોકન સમારોહમાં વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679133
સુધારાથી જોડાયેલા લેણાં લેવાની પરવાનગીથી રાજ્યોમાં વિવિધ નાગરિક કેન્દ્રિત સુધારા થાય છે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679265
આયુષ અને એઈમ્સ મંત્રાલય એકીકૃત દવા વિભાગ સ્થાપવા માટે સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1679321
ડૉ. હર્ષ વર્ધને ભાગીદારી અને વિકાસ (પી.પી.ડી.) ના ભાગીદારો દ્વારા આંતર પ્રધાન સંમેલનને ડિજિટલ રીતે સંબોધન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1679131
FACT CHECK
(Release ID: 1679548)
Visitor Counter : 211