PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
03 DEC 2020 5:40PM by PIB Ahmedabad
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- દૈનિક સાજા થતા દર્દીઓની સંખ્યા દૈનિક નવા નોંધાતા દર્દીઓ કરતા સતત વધારે રહેતી હોવાથી સક્રિય કેસના ભારણમાં એકધારો ઘટાડો થઇ રહ્યો છે
- કુલ કેસમાંથી સક્રિય કેસનું ભારણ ઘટીને 4.5%થી નીચે થયું
- ભારતમાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 40,726 નોંધાઇ છે.
- આજે એકંદરે સાજા થવાનો દર પણ વધીને 94.11% થઇ ગયો છે.
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India
દૈનિક સાજા થતા દર્દીઓની સંખ્યા દૈનિક નવા નોંધાતા દર્દીઓ કરતા સતત વધારે રહેતી હોવાથી સક્રિય કેસના ભારણમાં એકધારો ઘટાડો થઇ રહ્યો છે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677654
કપરા સમયમાં પણ ભારત એવા દેશોની મદદ કરવાનું ભૂલ્યું નથી જેમને સહાયની જરૂર હોય – ઉપરાષ્ટ્રપતિ
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1677959
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે વાર્ષિક DGsP/IGsP પરિષદના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=1677841
યુવા વૈજ્ઞાનિકોએ એસસીઓ યંગ સાયન્ટિસ્ટ કોન્ક્લેવમાં વિવિધ ક્ષેત્રોમાં નવીન વિચારોનું આદાન પ્રદાન કર્યું
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678026
નિષ્ણાતો ચર્ચા કરી કે STIP 2020 કેવી રીતે દેશને ભવિષ્ય માટે તૈયાર કરશે અને COVID 19 જેવી પરિસ્થિતિઓનો સામનો કરશે
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1678025
FACT CHECK
(Release ID: 1678075)
Visitor Counter : 183