પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજ્યસભાના સાંસદ શ્રી અભય ભારદ્વાજનાં અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 01 DEC 2020 5:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના રાજ્યસભાના સાંસદ શ્રી અભય ભારદ્વાજના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું "ગુજરાતના રાજ્યસભાના સાંસદ શ્રી અભય ભારદ્વાજ જી એક પ્રતિષ્ઠિત વકીલ હતા અને સમાજની સેવા કરવામાં મોખરે રહ્યા હતા. દુ:ખની વાત છે કે આપણે રાષ્ટ્રીય વિકાસ પ્રત્યે ઉત્સાહી અને સારી અંતર્દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિને ગુમાવ્યા છે. તેમના કુટુંબ અને મિત્રો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ. "

Rajya Sabha MP from Gujarat, Shri Abhay Bharadwaj Ji was a distinguished lawyer and remained at the forefront of serving society. It is sad we have lost a bright and insightful mind, passionate about national development. Condolences to his family and friends. Om Shanti.

— Narendra Modi (@narendramodi) December 1, 2020

 

SD/GP/BT



(Release ID: 1677422) Visitor Counter : 155