PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 26 NOV 2020 5:55PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 26-11-2020

 

 

 

  • ભારતમાં દૈનિક નવા કેસમાંથી 61% કેસ કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી નોંધાયા
  • ભારતમાં સાજા થયેલા કેસ લગભગ 87 લાખ (86,79,138) ની નજીક છે.
  • રાષ્ટ્રીય સાજા થવાનો દર આજે 93.66% રહ્યો છે.
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં 36,367 દર્દીઓ સાજા થયા છે.

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

#Unite2FightCorona

#IndiaFightsCorona

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

Image

 

શિક્ષણ પ્રણાલીને વધુ મૂલ્ય આધારિત, સર્વગ્રાહી અને સંપૂર્ણ બનાવવા માટે તેનું મૂલ્યાંકન કરવું જોઈએ: ઉપરાષ્ટ્રપતિએ યુનિવર્સિટીના શિક્ષકોને હાકલ કરી

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1675959

 

ભારતમાં દૈનિક નવા કેસમાંથી 61% કેસ કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી નોંધાયા

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676020

 

પ્રધાનમંત્રીએ 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડીંગ ઓફિસર્સ કોન્ફરન્સના સમાપન સત્રમાં સંબોધન કર્યું

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676064

 

પ્રધાનમંત્રીએ લખનઉ યુનિવર્સિટીની શતાબ્દી વર્ષના સ્થાપના દિનની ઉજવણીમાં સંબોધન કર્યું

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675813

 

પ્રધાનમંત્રીએ આજે 33મી "પ્રગતિ" બેઠકની અધ્યક્ષતા કરી

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1675856

 

લખનઉ યુનિવર્સિટીની સ્થાપનાના શતાબ્દી દિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1676024

 

ડૉ. હર્ષ વર્ધને આયુષ્માન ભારત - PMJAY અને રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશનના અમલીકરણની સમીક્ષા કરી

વધુ વિગતો માટે:   https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1676081

 

શ્રીપદ નાયકે રાષ્ટ્રીય ઔષધીય વનસ્પતિ મંડળના બે દાયકા પૂર્ણ થયા તેની ઇ-ઇવેન્ટની અધ્યક્ષતા કરી

વધુ વિગતો માટે:  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1675735

FACT CHECK

 

 

 

 

Image

 

Image



(Release ID: 1676195) Visitor Counter : 149