પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના મંત્રી માસ્ટર ભંવરલાલ મેઘવાલના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 16 NOV 2020 8:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના કેબિનેટ મંત્રી માસ્ટર ભંવરલાલ મેઘવાલના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે "રાજસ્થાનના કેબિનેટ મંત્રી માસ્ટર ભંવરલાલ મેઘવાલ જીના અવસાનથી દુ:ખ થયું. તેઓ રાજસ્થાનની સેવા કરવાનો ઉત્સાહ ધરાવનારા એક દિગ્ગજ નેતા હતા. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવાર અને પ્રસંશકો પ્રત્યે મારી સંવેદના."

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1673315) आगंतुक पटल : 277
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam