પ્રધાનમંત્રીનું કાર્યાલય
વિમુદ્રીકરણ દ્વારા કાળું નાણું ઓછું કરવામાં, કર પાલન વધારવામાં અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવામાં મદદ મળી: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
08 NOV 2020 3:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “વિમુદ્રીકરણ દ્વારા કાળું નાણું ઓછું કરવામાં, કર અનુપાલન અને ઔપચારિકતા વધારવામાં તથા પારદર્શિતાને પ્રોત્સાહન આપવામાં મદદ મળી છે.
પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે "રાષ્ટ્રીય પ્રગતિ તરફ આ પરિણામો મોટા પ્રમાણમાં ફાયદાકારક રહ્યા છે."
SD/GP/BT
(रिलीज़ आईडी: 1671263)
आगंतुक पटल : 251
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam